Donate Organ

 અવયવ દાન કરવામાટેનું ફોર્મ ભરવાં માટે અહીં ક્લિક કરો 👈

13Th August World Organ donation Day

🩸🧠👁️
જીતે જીતે રક્તદાન , જાતે જાતે ચક્ષુ દાન....જાને કે બાદ અંગ દાન ....

તો ચાલો , અંગદાન અને નેત્ર-દાન  માટે આગળ આવીયે

અમિતાભ બચ્ચન : આંખ
જયાબચ્ચન  :આંખ ઐશ્વરીયા રાય: આંખ
ફરાહ ખાન  : આંખ
રાની મુખર્જી : આંખ 
સલમખાન   : બોન
પ્રિયંકા ચોપરા :  અવયવો
નંદિતાદાસ   :  અવયવો 
આમીરખાન  :  અવયવો
કિરણ રાવ   :  અવયવો
આર માધવન :  અવયવો
નવજ્યોત સિંહ સિદ્ધુ  :
અવયવો

જો આટલા મોટા લોકો પોતાના અંગદાન અને નેત્ર દાન કરવાની તૈયારી દર્શાવતા હોય તો  આપડે કેમ નહિ ? 

 મૃત્યુ પછી શરીર બળીને “રાખ”  થઇ જવાનું છે , 
જો આ રાખ, ન થતા "ખરા " અર્થ માં જીવિત અને જરૂરિયાત વ્યક્તિ ને આપડે કામ આવી સકતા હોઈએ તો " અંગ દાન નેત્ર દાન " જરૂર કરવું જોઈએ ,

🙏🏻 તો ચાલો આપડે  સાથે મળી અંગદાન નેત્ર દાન માટે આગળ આવીયે અને આ દુનિયા માં આપડા ગયા પછી પણ જીવિત રહીયે 

“ ECHO FOUNDATION”  તરફ થી 

શ્રી અરવિંદ વિરાસ- શ્રીમતી લક્ષ્મી વિરાસ  શ્રી મહેશ વિરાસ 
શ્રી રાકેશ કોળી અને શ્રીમતી રેણુકા કોળી  મિસ આકૃતિ વિરાસ  એ શિવાય 128 બીજા લોકોએ ✅

અંગ દાન ,નેત્ર દાન માટે તૈયારી દર્શાવી છે 

👉🏻  ફોર્મ ભરવા માટે તમે આમારો સંપર્ક કરી શકો છે  “ ECHO FOUNDATION”  +91-797 789 1228

👉🏻  અથવા નીચે આપેલ લિંક પર ક્લિક કરી ફોર્મ ભરી અમને મોકલી આપો

 https://forms.gle/3t13JXibpjxYxpCR8 

📝  ફોર્મ ભર્યા પછી : GOVERNMENT OF INDIA  તરફથી તમને એક DONOR CARD મળશે 

અંગદાન આપડી મરજી થી થાય છે 

💟💟💟💟💟💟💟
 જો આપડા મૃત્યુ પછી આપડા સ્વજનો ઈચ્છા ના દર્શાવે તો અંગ દાન નથી થઇ શકતું  એની નોંધ લેવી 

ઘન્યવાદ 

ECHO Foundation ( Regd.)

ECHO एक गूंज

હાઇડ્રેશનનું મહત્વ:

  પાણીની ખોટ તમારા મગજ અને શરીરને કેવી રીતે અસર કરે છે પાણી જીવન માટે મૂળભૂત છે . આપણા શરીરમાં દરેક કોષ , પેશી અને અંગ ...

Ravi purti News

આરોગ્ય તથ્યો જેના પર તમે વિશ્વાસ કરી શકો છો.

ECHO News

Health News

Business plus