કિડની, કેન્સર, હાર્ટ આર્થિક સહાય

 

 આર્થિક સહાય મેળવવા આટલું કરો સરકારી કાયદા મુજબ કિડની, કેન્સર, હાર્ટ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓને આર્થિક સહાય માટે આવકક લાખથી ઓછી હોવી જોઈએ. સૌપ્રથમ હોસ્પિટલનું ટેિશન લાવવું પડે છે. ત્યારબાદ સરકારી ફોર્મ ભરતાનું અને તલાટી પાસે બે પંચો લઈ જઈ આવકનો દાખલો મેળવાવાનો, ત્યારબાદ અરજી તૈયાર કરવાની અને તમામ કાગળીયા અંગેનું સોગંદનામું નોટરી કરાવી તૈયાર કરવાનું. અરજી સાથે તમામ કાગળ મેયર, મુખ્યમંત્રી કે વડાપ્રધાનની ઓફિસમાં મોકલવાના વડાપ્રધાનને મોકલવાના તમામ કાગળ અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી નોટરી કરી મોકલવાના. આ નાણાં મંજૂર થાય એટલે તેમના પત્ર દ્વારા સન્માન સાથે જવાબ પણ મળે છે.



Cancer

 

Ravi purti News

આરોગ્ય તથ્યો જેના પર તમે વિશ્વાસ કરી શકો છો.

ECHO News

Health News

Business plus