Tuesday, August 8, 2023

લોકો ખુશ છે.

 

ગ્લોબલ હેપ્પીનેસ ઇન્ડેક્સ2023

ઉંમરઃ 27થી 42 અને 59 વર્ષથી વધુ વયના વધુ, 43-58 વયના ઓછા ખુશ 74% મહિલાઓએ કહ્યું- જીવનમાં ખુશ છીએ, આવુંકહેનારા પુરુષ73%, દેશમાં ડિસેમ્બર, 2021ની તુલનામાં જાન્યુઆરી 2023માં ખુશ લોકો 2% વધ્યા

આયુષ્યઃ દુનિયામાં 73% માને છે કે તેમની પાસે જે છે, તેમાં તેઓ ખુશ છે. તેમાં 15થી 26 વર્ષના વયજૂથમાં 73%, 27-42માં 75% 43-58માં 71% અને 59થી વધુ વયના 75% કહે છે કે તેમના જીવનમાં આનંદ છે.

આવકઃ વધુ કમાણી કરનારા લોકો ઓછી આવકવાળાની તુલનામાં વધુ ખુશ છે. વધુ આવકવાળા 78%, મધ્યમ આવકવાળા 74% અને ઓછી આવકવાળા 64% ખુશ છે.

રોજગાર બેરોજગારી પણ દુઃખનું એક કારણ છે. 75% લોકો તેમને ખુશ માને છે, જ્યારે કોઈ શિક્ષણઃ જીવનમાં આનંદનો શિક્ષણ સાથે પણ કામ નહીં કરનારા 70% પોતાને દુઃખી માને છે. ઘેરો સંબંધ છે. ઉચ્ચ શિક્ષણ લેનારા 77% દેશઃ મજબૂત અર્થતંત્ર ધરાવતા જર્મનીમાં 67% મધ્યમ શિક્ષણ લેનારા 72% અને ઓછું અને જાપાનમાં 60% તેમને ખુશ માને છે.

ભણેલા 68% લોકો ખુશ છે.

 Global Happiness Index 2023

Age: 27 to 42 and over 59 more happy, 43-58 less happy

74% Women said they are happy in life, 73% of men who said so, the number of happy people in the country increased by 2% in January 2023 compared to December 2021

Life expectancy: 73% of the world believes that they are happy with what they have. Among them, 73% of the 15-26 age group, 75% of 27-42, 71% of 43-58 and 75% of over-59s say they are happy in their lives.

Income: People with higher income are happier than those with lower income. 78% of high-income earners, 74% of middle-income earners and 64% of low-income earners are happy.

Employment Unemployment is also a cause of misery. 75% of people consider themselves happy, while 70% of those who do not work even with no education: joy in life education consider themselves unhappy. There is a close relationship. 77% of highly educated countries: 67% of those with a strong economy in Germany, 72% of those with a medium education and less, and 60% in Japan consider themselves happy.  68% of educated people are happy.

હાઇડ્રેશનનું મહત્વ:

  પાણીની ખોટ તમારા મગજ અને શરીરને કેવી રીતે અસર કરે છે પાણી જીવન માટે મૂળભૂત છે . આપણા શરીરમાં દરેક કોષ , પેશી અને અંગ ...

Ravi purti News

આરોગ્ય તથ્યો જેના પર તમે વિશ્વાસ કરી શકો છો.

ECHO News

Health News

Business plus